કોલ સેન્ટર (ભાગ-૪૪)

(52)
  • 5.9k
  • 3
  • 2.3k

વાહ,નંદિતા તું તો કેનેડા જઈને કવિતા લખતી પણ થઇ ગઇ.તારા પ્રેમેં મને શું નથી કરવાયું અનુપમ.!!****************************મને તો એક સમયે વિચાર આવ્યો કે આ બધું છોડીને તારી સાથે લગ્ન કરી મારુ જીવન શરૂ કરી દવ,પણ એકબાજુ મને વિચાર આવતો હતો કે હું મારી લાઈફમાં કઈક બનવા માંગુ છું.એ બનીને હું અનુપમ સાથે લગ્ન કરી લશ.હા,હું તારા માટે કેનેડાથી ઘડિયાળ,લેપટોપ અને ઘણા બધા ટીશર્ટ પણ લાવી છું.જો મસ્ત છે ને?મેં તને કાલે કહ્યું હતું કે હું તારા માટે વસ્તું લાવી છું.જો આ ઘડિયાળ તને ગમી.તે મને શરૂવાતમાં કહ્યું હતું કે મારા માટે એક લેપટોપ લેતી આવજે ત્યાંથી જો હું તારા માટે લેપટોપ