દોસ્તાર - 8

  • 2.7k
  • 2
  • 898

જેવી તમારી ઈચ્છા,તને તો અભિનય કરતા આવડે છે એટલે મારી મજાક સુજે છે.અલ્યા આવું નથી, તારો નંબર આવે તો હું ઊભો થઈ ને અભિનય ગીત કરીશ,પછી કઈ કેહવુ છે.ના... બસ હું ખુશ.બંને જણા કોલેજ માં પ્રવેશ કરે છે.અને પોતપોતાના ક્લાસરૂમમાં બેસી જાય છે.થોડીવાર પછી પ્રાથના માટે બેલ વાગે છે.બધા વિદ્યાર્થીઓ પ્રાથના હોલ માં બેસી જાય છે અને પ્રાથના ની શરૂઆત થાય છે, જેવી ધૂન અને ભજન પુરા થાય છે અને ભાવિકા બેન જાણી જોઈને ભવેશનો 17 નંબર બોલે છે.ભાવેશ ને ધ્રુજારી આવી જાય છે આમ તો કોઈ વ્યક્તિ ને તાબે ના થનારો ભાવેશ આટલો ગભરુ પણ હતો.હવે ની પ્રાથના સભા