પ્રેમામ - 19 - અંત

(15)
  • 3.6k
  • 3
  • 1.4k

"હે! કોઈ ગોલી નહીં ચલાએગા. તમને શું લાગ્યું તમે મને સરળતાથી પકડી લેવાના? હા... હા... હા.. રાહુલ નામ છે મારું. રાહુલ! આટલી પ્લાનિંગ કરી ઓલી છોકરી! એક મિનિટ. ઓલી મારી ભુતપૂર્વ પ્રેમિકાને મારવાની. હા! સહી શુને હો. હું એજ રાહુલ છું. એજ રાહુલ જેની સાથે એ ફિલ્મો જોવા જતી. જેને અનહદ ચાહત હતી એ. અને જેની સાથે લગ્ન પણ કરવાની હતી. પરંતુ, મારી એક વાત એણે ગમી નહીં. મારે લગ્ન પહેલાં જ એ બધું કરી લેવું હતું. એજ બધું જે લગ્ન બાદ કરવાનું હોય છે. હું એને હાથ લગાડતો ત્યારે એ ડરતી. એ ના પાડતી અડવાની. અને મેં એની સાથે