અદનો માણસ

  • 4.1k
  • 944

" દીકરા , હજી કંઇક લેવાનું બાકી રહી ગયું હોય તો મને કહેજે ,રાજકોટ પણ એક વાર જઈ આવશું " અમદાવાદ થી બહાર નીકળીને સોલા પહોંચ્યા ત્યાં સુધીમાંતો સાંજ પડી ગઈ . સૂર્યનારાયણ પોતાના બધા આવરણો સંકેલીને અંધારાને ઉમળકા થી આમંત્રણ આપી રહ્યા હતા . અતુલ આમતો મૂળ માણાવદર ના પણ ભાવનગરની બેંક માં વર્ષો થી નોકરી કરે . ધીમે ધીમે બઢતી પામીને મેનેજર સુધીની પોસ્ટ માં પહોચી ગયેલા . હવેતો નિવૃત્તિ આડે થોડાક જ વરહ બાકી રહેલા . પોતાની એકનીએક લાડકી ભક્તિ ના થોડાક જ દિવસોમાં લગ્ન લેવાના હતા .