ત્રણ વિકલ્પ - 8

(43)
  • 4.1k
  • 4
  • 1.8k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૮ સુહાસિની: “બેટા, એ લોકોના જતાં પહેલાં મને ખબર પડી હોત તો મેં તને ચોક્કસ કહ્યું હોત... એ લોકો ક્યારે ગયા તે મને ખબર નહોતી... એ લોકો જઈને આવ્યા પછી મને ખબર પડી હતી... એ સમયે તારા પપ્પા બહુ ગુસ્સામાં રહેતા હતા... હું ઘરમાં શાંતિ ઇચ્છતી હતી... મને નિયતિ માટે પણ એ ડર લાગે છે... એને મારવા માટે તારા પપ્પા શંભુને મોકલશે... એટલે તને કહું છું, એ ફાઇલ સંતાડી દે.” “સારું હું કંઈક કરુ છું.” કહીને માધવ ફોન કટ કરે છે. માધવને સાચું નથી લાગતું કે પપ્પા આ રીતે કોઈ છોકરીને મારવા