મન : સંબંધ મિત્રતા નો - 4

  • 5k
  • 1.8k

બસ આમ એ લોકો નું રીડિંગ વેકેશન ચાલતુ હોય છે. નિયા કોન્ફરન્સ કૉલ પર વાંચી ને બાર બાલ્કની માં ઉભેલી હોય છે. ત્યાં કોક જોર થી બૂમ પડે છે. નિયા..... "પર્સિસ શું થયું?" નિયા ચિંતા માં રૂમ માં જાય છે. "નિયા તને ખબર છે કાલે ઈન્સ્ટાગ્રામ પર પિક પોસ્ટ કર્યો હતો એમાં 250 લાઈક આવી છે" પર્સિસ ખુશ થતાં બોલી. "Nice" "નીયા શું થયુ છે તું કંઇ વિચારતી હોય એવું લાગે છે?" પર્સિસ એ પૂછ્યું. "નાં કંઇ નઈ" આટલુું બોલી ને નિયા બાર જતી રેહ છે. પર્સિસ વિચારે છે નિયા આમ તો ખુશ છે પણ એના મગજ માં તો કંઇ