ફરી એકવાર એક શરત - 3

(18)
  • 3.2k
  • 1
  • 1.5k

સૌમ્યા ગુસ્સા માં ઘરે આવે છે. માહી સૌમ્યા ને દેખી ને પૂછે છે. કે 'શું થયું? આટલો ગુસ્સો કોના પર? ' "તારા અંશ પર. તને વધારે હોય છે ને કે પૂરો દિવસ અંશ કેટલો સારો છે ને બસ એના વખાણ એ પણ એને મળ્યા વગર જાણ્યા વગર.. પણ એ એક ખોટો ને અકડું માણસ છે... સોચ કેટલી નાની છે" 'શુ થયું પણ ?? પૂરી વાત કરીશ?' સૌમ્યા માહી ને પુરી વાત કરે છે. જે આજે થઈ હોય છે.. માહી થોડી વાર વિચારી ને હળવેક થી બોલે છે ' તું ગુસ્સો ના કરે તો હું કંઈક કહું?' "બોલ ને