બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 5

  • 2.6k
  • 1k

ભાગ ૫: Green Room Assistant Makeup Artist (ચિડાઈ ને):અરે બાપા! તમે સમજતા કેમ નથી? જરાક તમારી સૂંઢ ને આમ સિધ્ધી રાખો ને મને COMPACT લગાડવા માં તકલીફ પડે છે. બાપ્પા: હું એમ કેમ સિધ્ધી રાખું મને ગલગલીયા થાય છે. Fashion Designer: બાપા, થોડુંક પેટ અંદર લ્યો ને, આ ધોતી ફીટ થતી નથી. SPOT BOY (જોર થી): બાપ્પા આ Side જુવો તો જરા, ક્યારનો કહી રહ્યો છું. મારે LIGHT સેટ કરવી છે. બાપ્પા (ચિડાઈ ને જોર થી પગ પછાડતાં): અહીં મારી life જ upset થઇ ગઈ છે. આ છોકરી ગલગલીયા કરતા કહે છે કે હલો નહીં, પેલી બાજુ તું કહે છે