અફસોસ

  • 3.5k
  • 1
  • 1.1k

મહાદેવ હર, વીર અને નિલમ પ્રેમમાં ગળા ડૂબ હતા, સામાજિક સમસ્યાઓના કારણે લગ્ન ન થયા બન્ને એ છુટા પડવું પડ્યું. નિલમના લગ્નના દિવસે બેચેન બનેલા વીરની મનોસ્થિતિ અહીંયા લખી શકાય એમ નથી. એના મિત્રો એને સમજાવે છે કે "એ નહિ તો એની બેન,તું આ બધું છોડને આગળ વધ.પણ પ્રેમમા ડૂબેલો એમ થોડો બહાર આવી શકે... એમના એમ વર્ષો વીતી ગયા,ના નોકરી મળી ના છોકરી મળી, વીર આ તકલીફોમા પાગલની જેમ ભટકતો રહ્યો. ભૂલવા મને કહો છો,સ્મરણો ભુલાય ક્યાંથી ? કોઈ પ્રેમીજનોને પૂછો એનો પ્રેમ ભુલાય ક્યાંથી? એકવાર પેટ્રોલપંપ પર ગાડીઓના કાચ પર પોતા મારતા વીરની નજર એક અજાણી