કાવ્યસેતુ - 13

  • 3.4k
  • 1.2k

વાંચન એક ચોપડી ને એક ચા ભેરલી પ્યાલી, ઉત્તમ આથમતી દિશાની રોશની, અનુકૂળ રેલાતા પવનની લહેરખી, ને એમાંય ચુસ્કી ભરેલી શાયરી, શરૂઆતી વાર્તાઓમાં રંગ રેલાવતી, અંતઃમનમાં ઘર કરતુ એક પાત્ર, વર્ણવી જાણતું એક લેખકનું ભાથું, ચ્હાના કપની એ વરાળ, લઇ જતી ચોપડીના ઊંડાણ મહી, આસપાસના કિશોરમાંય જાણે, નિરંતર મૌન વણાય, ને પત્તાંનાં ફફડાટનો માત્ર, કિલ્લોલ સરીખો સંભળાય! ને એમાં ક્યાંક ટંકાર નાદ, કપ અને રકાબીનો શરમાય! ........................................ લાયબ્રેરી ચારેકોર સન્નાટો ત્યાં, છતાંય કોઈ ભય નહીં, શાંતિના એ માહોલમાં, કોઈ કશી પહેલ નહીં! એકલ દોકલ સભ્યો, જાણે એમાં હાજરી પુરે, એય પાછા નતમસ્તક, પુસ્તક સંગ સલામ ભરે! માત્ર