સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-46

(94)
  • 6.6k
  • 9
  • 2.9k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-46 મલ્લિકા જૂની યાદોમાં ખોવાયેલી હતી એને યાદોને મમળાવવી ગમી રહી હતી એણે ફોન પણ સ્વીચ ઓફ કર્યો કે કોઇ ડીસ્ટર્બ ના કરે જે સાચેજ એવી પ્રેમભરી પળો ભોગવી હતી એની યાદ પણ ખૂબ મીઠી લાગી રહી હતી એણે ફોન પાછો ચાલુ કર્યો પણ સાયલન્ટ મોડ પર મૂકી દીધો. એને એની મધુરજનીની પળો યાદ આવી રહી હતી વરસાદી માહોલ હતો અને મોહીતથી જુદા થવું ગમતું નહોતું. સવાર પડીને એ તરત ફ્રેશ થઇ બાથ લીધેલો. ફરીથી ? મલ્લિકાએ કીધું તને ના ખબર પડે અમારી સ્ત્રીઓની વાતો જા લૂચ્ચા તુ સૂઇ રહે હું નીચે જઊ મંમી કહેશે આતો ખરી