કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 27 - છેલ્લો ભાગ

(15)
  • 3.8k
  • 1.1k

કોલેજના દિવસો પ્રેમની એક ઝલક ભાગ 27 પૂજા કહ્યું કે નિશાંતના ફેમિલીને તમારાં સબંધ વિશે ખબર ગઈ છે. માટે નિશાંતના પિતાજી નિશાંતને તેના કાકાના જોડે બીજા શહેરમાં આગળના અભ્યાસ માટે વાત કરી રહ્યા હતા. તે સમયે નિશાંત કહ્યું હું તો અહી જ રહીશ ને અહિયાં અભ્યાસ પુરો કરીશ અને નિશાંતના પિતાજી કોઈપણ વાત માનતા નથી. (પૂજાની ચાલુ સંવાદમાં મનીષા બોલી) રડતા રડતા મનીષા કહ્યું પૂજા મને હાલ નિશાંત સાથે વાત કરવી છે. પૂજા કહ્યું મનીષા નિશાંત નો ફોન તેના ફેમિલી લઈ લીધો છે માટે તે વાત નહિ કરી શકે. (આમ બન્ને સહેલીની વાતચીત ચાલી રહી હતી ત્યારે પૂજાને ઘરે જવા