બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 3

  • 3.4k
  • 1
  • 1.4k

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (3) સાચું કહું તો, મેઘના મારા પ્રેમમાં હતી. એ દિવસે જ્યોતીની જે મદદ મેં કરેલી એના કારણે એ ઈમ્પ્રેસ થયેલી. ખરેખર કોણે ન ગમે આવો વ્યક્તિ? જે બીજાની મદદ માટે પોતાનાઓ વિરુદ્ધ જઈ શકે. હું જાણું છું કે, મારા જ મોઢે મારા વખાણ શોભે નહીં. પરંતુ, તમને આ બધી જાણકારી રહે માટે થોડું ઘણું કરવુંય પડે. અંતે કોઈની ભલાઈ કરવી એ આ જમાનામાં મોટી વાત કહેવાય. આ જમાનો! શું છે આ જમાનો? આ જમાનો એ છે જ્યાં, ભાઈ-ભાઈ વરચે વેર રાખે છે. આ જમાનો એ છે જ્યાં, પોતાનાઓ જ સાંપની જેમ ઝેર નાખે છે. આ જમાનો