નિર્વિઘ્નમ કુરુમેદેવ સર્વ કાર્યેષુ સર્વદા

(16)
  • 3.2k
  • 1
  • 696

નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા આજથી શરૂ થતાં ગણેશચતુર્થીના ઉત્સવ સંદર્ભે ધર્મ સાથે સંકળાયેલ આધ્યાત્મ,વિજ્ઞાન અને જીવન ફિલોસોફીની વાત કરવી છે. દરેક વિધિની શરૂઆત “પ્રથમ સમરીએ સ્વામી તમને દુંદાળા....” સાથે શ્રી ગણેશજીના જયઘોષથી થતી હોય છે..મારી પ્રથમ ebook ની શરૂઆત પણ મેગણેશજી અંગેના લેખથી કરી હતી! વિઘ્નહર્તા,દુંદાળાદેવ,ગજાનન,લંબોદર,મૂષક સ્વામી જેવા અનેક વિધ નામથી જેમને આપણે પુજીએ છીએ એ ગણેશદેવા દેવોની યાદીમાં પ્રથમ દેવ તરીકે જાણીતા હોવા સાથે સાથે તેમના વિશિષ્ટ શારીરિક સ્વરૂપથી વધુ પ્રખ્યાત છે.ગજનું મોઢું અને માનવ શરીરનું ધડનું સમિશ્રણ ધરાવતા ગણપતિની આવી શારીરિક સ્વરૂપ અંગેની પુરાણ ધાર્મિક કથા આપણે