દરેક ક્ષેત્રમાં સફળતા - 28

(12)
  • 3.2k
  • 1
  • 1.3k

ભાગ 28 પ્રકરણ 13 પોતાના વિચારોને પોઝિટીવ રાખતા શીખો વ્યક્તીના વિચારોની તેના જીવન પર ખુબજ ઉંડી અસર થતી હોય છે. તે જેવુ વિચારતો હોય છે તેવોજ તે બની જતો હોય છે. વિચારોના આવા પ્રકાર દ્વારા વ્યક્તી સુખી કે દુ:ખી થતો હોય છે અને આસપાસ સુખ કે દુ:ખનો ફેલાવો કરતો હોય છે કારણકે વ્યક્તીના જીવન અને સફળતાનો આધાર તેના વિચારો પર ખાસ રહેલો હોય