પોઝિટિવ બ્રેક-અપ

(12)
  • 3.3k
  • 1
  • 936

Positive Breakupબ્રેકઅપ છેસંબંધોનું ,લાગણીઓભીની ભીની છેકાવ્યા શું કરે છે? તારી સાથે વાત? ઔપચારિકતાથી શરૂ થતો દિવસ એકબીજાને યાદ કરીને પૂરો થતો કાવ્યા અને રિધમનો.કાવ્યા જોશી અને રિધમ શાહનો..બ્રાહ્મણ અને વાણિયો એક પાટલે ના બેસે એ વાતને આ બંનેએ ખોટી સાબિત કરી હતી.અલગ શહેરમાં રહેતા બે જીગરજાન મિત્રો .પણ અહીં વાત સ્રી- પુરૂષની મૈત્રીની હતી છતાં જીગરજાન શબ્દો વાપર્યો છે.ખૂબ જ નજીકના મિત્રો..સવાર "ગુડ મોર્નિંગ" ના મેસેજથી થતી અને સાંજ એકબીજાના ફરિયાદ નિવારણથી.કાવ્યા સાથે વાત ના થાય તો રિધમ સાંજે ગુસ્સો કરતો.અને એ વખતે કાવ્યા ખૂબ જ proud ફિલ કરતી