વર્ચ્યુઅલ કલાસ

  • 4.2k
  • 960

*વર્ચ્યુઅલ કલાસ* સત્યઘટના...... મેહુલજોષીની કલમે..... રજની આજે શાળામાંથી ઘરે આવી ત્યારથી ઉદાસ હતી, વિહાને પૂછ્યું 'કેમ ઉદાસ જણાય છે? સ્કૂલમાં કઈ થયું કે શું?' ના!'એવું કંઈ નથી' રજનીએ ઉત્તર વાળ્યો. વિહાનને ખુબજ ભૂખ લાગી હતી, આજે ઑફિસ પણ જવાનું નોહતું, એ વિચારતો હતો કે આજે બંને જોડે જમીશુ. પણ સ્ફુટી પાર્ક કરીને જેવી ઘરમાં આવી એવીજ વિહાનને ખબર પડી ગઈ કે આજે મૅડમનો મૂડ ઠીક નથી. ખાધુ ન ખાધુ કરીને રજની સીધી ઉપર એના રૂમમાં ગઈ. વિહાન પણ પાછળ પાછળ ઉપર ગયો, એણે જોયું કે રજની સ્ટાફમાં બીજા બેન જોડે વાત કરતી હતી, 'આજે મારો મૂડ ઠીક