સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-45

(112)
  • 8.6k
  • 8
  • 3.5k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-45 મલ્લિકાની મોહીત સાથેનાં મિલન-પ્રેમ અને લગ્ન સુધીની સફર ચાલી રહી હતી. એ લગ્ન પછીનાં એની મધુરજનીની ફર્સ્ટ નાઇટ ઉજવવાનાં ઉત્સાહમાં હતી અને મોહીત બાથ લઇને ફ્રેશ થઇને આવ્યો રૂમમાં મધમધતી ફૂલોની સુવાસ હતી આજે બધેજ બેડપર ફૂલો અને બુકેનાં ઢગલાં હતાં બન્ને જણાં ખૂબ ખુશ હતાં. થાકેલો મોહીત આવીને પાછો ફેશ થઇ કુર્તા પાયજામો પહેરીને આડો પડ્યો અને એને ક્યારે ઊંઘ આવી ગઇ ખબરજ ના પડી અને એ ઘસઘસાટ ઊંઘી ગયો. મલ્લિકા પણ બાથ લઇને આવીને મોહીતને જોયુ તો સૂઇ ગયો છે ઘસઘસાટ નિશ્ચિંત થઇને ઊંઘી રહ્યો છે અત્યારે ઊંઘતાં મોહીતને જોઇને મલ્લિકા મોહીત પર મોહીત