પ્રેમામ - 16

  • 3.4k
  • 2
  • 1.4k

પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. અને એ ફોનએ અમને હચમચાવી નાખેલાં. અમે ઝડપથી પોલીસ સ્ટેશન તરફ આગળ વધ્યાં. ત્રણ કે ચાર મિનિટ બાદ પોલીસ સ્ટેશન આવ્યો. અમે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કર્યો. ત્યાં બાંકડા પર બેઠેલાં એક કોન્સ્ટેબલએ અમને ત્યાં જ બેસી રાહ જોવાનો ઓર્ડર કર્યો. લઘભઘ પંદર એક મિનિટ બાદ ઇન્સ્પેકટર સાહેબએ અમને અંદર બોલાવ્યા. અમને ત્યાં કુરશી પર બેસવાનું ફરમાન કર્યું. અમે બેઠાં. તેઓ કંઈક કહેવા માંગતા હતાં. પરંતુ, હીચકીચાહટ તેમના મોઢા પર સાફ ઉભરી આવતી હતી. પાણીની એક ઘુંટ લઈ તેમણે બોલવાની શરૂઆત કરી. "જુઓ સમાચાર સારા નથી.-" તેમનું આ વાક્ય જ અમને સંદેહમાં નાખી દેવા માટે પુરતું