સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ-5)

  • 2.6k
  • 902

સ્પંદન-૫એ રાત્રે રજતને સરસ ઊંઘ આવી. ઊંઘમાં પણ એના ચેહરા પર પેલી મસ્ત સ્માઈલ અકબંધ હતી. કદાચ સપનામાં પણ પીન્કી દેખાતી હશે.. સવારે ૫.૦૦ વાગ્યે જયારે એલાર્મ વાગ્યું ત્યારે પેલો વિચાર આવ્યો કે આજે તો સોમવાર થઇ ગયો, કોલેજ જવું પડશે. હવે પીન્કી છેક શનિવારે મળશે.लम्बी जुदाई..... चार दिनों का प्यार, और जुदाई हो रब्बा... जुदाई जुदाई ...નો પ્રોબ્લેમ,હવે તો નંબર છે ને આપની પાસે..ને સરસ ફ્રેન્ડશીપ પણ થઇ ગઈ છે.. એટલે મેસેજ તો કરી જ શકાય, ફોન કરીશ તો પણ વાંધો નહિ આવે. આવા વિચારથી રજતના દિલમાં ખુશીની એક નાનકડી લેહરખી દોડી ગઈ. એ જલ્દીથી ઘરે ગયો. તૈયાર થઈને