બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 1

(19)
  • 5.2k
  • 1
  • 2.9k

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (1) બ્રેકઅપ. અર્થાત કોઈ સાથે સંબંધ હોય અને વિખુટા પડી જવું. અને બ્રેકઅપ્સ! એવો શબ્દ સાંભળો તો શું વિચાર આવે? મને તો થાય કે, કોઈ વ્યક્તિ ના કેટલાય સંબંધ હશે અને એ તૂટ્યા હશે. આ શબ્દો આજકાલ આપણા જીવનમાં કોમન બની ગયા છે. બ્રેકઅપ, પેચ