તું મને ગમતો થયો - 9

  • 2.7k
  • 1
  • 1.1k

કહીએ ને કે વાર્તા હોય કે પછી જિંદગી, દશા અને દિશા કયારે બદલાય જાય કોઈ નથી જાણતું બસ ખાલી જોય જ શકાય છે. તફાવત એટલી જ હોય છે કે વાર્તામાં વાર્તાકાર વાર્તા ને કેવી રીતે ઘડવી એ નક્કી હોય છે, ક્યાંરે કોની એન્ટ્રી કરવી એ નક્કી હોય છે પણ સાચી જીંદગીમાં એવું નથી હોતું ,કોણ ક્યારે કોની જિંદગીમાં એન્ટ્રી કરે એ પણ નથી નક્કી હોતું. આપણે બસ એના સાક્ષી બનીને રહી જાય છીએ. હવ એમાં બન્યું એવું 5 જુલાઈ 2017 એ કોલેજ ચાલુ થઈ હતી અને 26 જુલાઈ એ નવા વિદ્યાર્થીઓ આવ્યા... શ્રેયાએ એના practical ગ્રુપમાં આવેલ નવા વિદ્યાર્થીને હજી જોયો