નિયતિનો ખેલ

(13)
  • 3.9k
  • 2
  • 1.5k

"નિયતિ" સવાર નાં 7 વાગ્યાં હતાં. સુરજ ઉગ્યો 'તો હતો પૂર્વ દિશા માં જ, પરંતુ આજે તે પણ દરરોજ કરતા વધારે ખુશ હતો-વધારે ચળકાટ હતો એના માં જાણે કે આજે એને વર્ષો પશ્ચાત પશ્ચિમ દિશા માં ઉગવાનો લ્હાવો મળ્યો હોય, પક્ષીઓ પણ ગીતો ગાતાં - ગાતાં નાચી રહ્યા હતાં. ગોવાળ પણ નાચતો - કૂદતો પોતાની ગાયો ને લઈને ચરાવવા નીકળી પડ્યા હતા. બાળકો પણ આજે રડવાના બદલે જાગીને શાંતિ થી રમવા લાગ્યા હતાં. છાપરા માં બાંધેલા ગાય, ભેંસ અને તેના વાછરડાઓ પણ શાંતિ થી ઘાસ ખાવાની મોજ લઇ રહ્યા હતાં. ખેડૂતો પોતાના બળદો ને બળદગાડાં સાથે જોડી વાડીયે જવા માટે