વિધવા હીરલી - ભાગ ૬

(11)
  • 2.8k
  • 1
  • 1.2k

(૬) પ્રીતની આહુતિ પ્રેમાસક્તમાં ડૂબેલા હીરલી અને ભાણભા, સમાજના દ્રષ્ટિકોણ થી પ્રેમ ની પરિભાષા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા , જે નિષ્ફળતા જ આપતો હતો. હીરલી પોતાની જાત ને કોસી રહી હતી,તનની તરસ છીપાવવા માટે મન ને મેલું કર્યું હોઈ એમ દોષના બોજ નીચે દબાઈ રહી હતી.તેઓ નિસ્વાર્થ પ્રેમને સમજવામાં ભૂલ કરી રહ્યા હતા. બીજી તરફ હંતોકડી એમના પ્રીત માં ઝેર રેડવા નું કામ કરી રહી હતી. " અરે, શોંતી ! કોઈ જોણ્યું તે. અમારા લાખાની બાઈ હીરલી પેલા