દરેક ક્ષેત્રમાં સફળતા - 26

(11)
  • 3.6k
  • 1
  • 1.1k

સ્ટેપ 2 ભાગ 26 વિવિધ ગુણ આવડતો વિકસાવો આમતો ગુણ એ ચર્ચાનો નહી પણ જીવનમા ઉતારી લેવાનો વિષય છે. ગુણ વિશે આપણે ગમે તેટલી ચર્ચાઓ કરી લઈએ પણ તે આપણા જીવનમાજ ન ઉતરે તો લાંબી લાંબી ચર્ચાઓનુ કશુજ મહત્વ રહેતુ હોતુ નથી. વિશ્વના કોઈ પણ કાર્યને સુઘડતાથી પાર પાડવા માટે વિવિધ ગુણ આવળતો અનીવાર્ય બનતા હોય છે, તેના વગર કાર્ય પાર પડી શકે