ગઝલ સંગ્રહ - ભાગ - ૭

  • 5.1k
  • 1.8k

કટકે કટકે સહીને હવે જાણે થાકી ગયા,ફેસલો હવે ઠોકરોનો એક સાથે કરી દે.વ્યસ્તતામાં ખુદ માટે પણ વખત નથી રહ્યો,તું હવે તારો જાણી થોડો થોડો ભરી દે.આ વખત મારો વારો છે જીતી જઈશ,પણ તેના માટે એક તક મને ફરી દે.આજુબાજુ અટવાયો છું આ દુનિયાની,બrહાર હું નીકળી શકું સલાહ તું ખરી દે.પારખી શકું પોતાના-પારકા સૌ કોઈને,નજર આ નયનની તું મને એવી નરી દે. પ્રતીક ડાંગોદરાપડી ક્યારે આદતો આવી તે કઈ ખબર નથી,સહેવાય છે કેમ આ વ્યથાઓ તે ખબર નથી.મંજુર જરા પણ ન હતી આંગણે છતાં વ્યથા,પ્રવેશી એ દિલમાં પણ ક્યારે તે ખબર