કોલ સેન્ટર (ભાગ-૩૬)

(72)
  • 6.6k
  • 8
  • 2.7k

પણ,હું તેનાથી વધુ નજીક ગઇ.અનુપમ મને ઈનકાર ન કરી શકે.મેં ફરીવાર અનુપમ તરફ જવાનો પ્રયત્ન કર્યો.આ વખતે અનુપમે મારી નજીક આવી મારા હોઠ પર તેના હોઠ મેકી દીધા.કોઈ બે પ્રેમી ઘણા સમયથી મળ્યા ન હોય,અને મળ્યાનો આનંદ હોય,તેમ અનુપમ અને પલવી એ ચુંબનો આનંદ લીધો.********************************કોઇપણ સુંદર સેક્સી યુવતી કે સ્ત્રીને જોઇને પુરુષો ઉત્તેજીત થઇ જાય છે.તેવી જ રીતે આજ અનુપમ પલવીને જોઈને ઉત્તેજિત થઇ રહ્યો હતો.સાથે સાથે જ્યારે કોઇ હેન્ડસમ, ડેશીંગ, પર્સનાલિટી વાળા યુવક કે પુરુષને જોઇ કોઈ સ્ત્રી ઉત્તેજીત થાય છે.તે જ રીતે આજ પલવી પણ અનુપમને જોઈને ઉત્તેજિત થઇ રહી હતી.આજ બંનેના રદયના ધબકાર વધી રહ્યા હતા.પલવીનું બ્લડ