પ્રણય પરીક્ષા - 3

  • 3.4k
  • 2
  • 998

પ્રકરણ 3 જેશીંગે સવલીને પૂછ્યું નાથાની દવા ક્યાં લીધી? સવલી એ કહ્યું મોટા ડોકટર પાસે લઈ જવાના રૂપિયા એની પાસે હતા નઈ, એટલે ગામથી ચારેક કિલોમીટર દૂર એક વૈદ પાસે નાથા ને લઈ જતી હતી. ઉદા વૈદ ની દવા રામપુર અને આજુબાજુના ગામમાં વખાણાતી, આખો દિવસ જંગલમાં ફરીને મૂળિયા અને ઓસડીયા લાવતો, રાત્રે પથ્થર ના ખલ માં પથ્થર વડે લસોટીને ભૂકો કરી, દારૂ ના ખાલી શિશાઓમાં ભરી રાખતો, ઉદા ડોસા પાસે અનેક રોગના ઈલાજ માટે વિવિધ પ્રકારની ઔષધીઓ ના શિશા ભરેલા રહેતા. ડોસાને એક દીકરી હતી એનું નામ તેજુ, તેજુ અને એની માં