જોકર – સ્ટૉરી એક લુઝરની – 49

(71)
  • 5.7k
  • 6
  • 2.3k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 49 લેખક – મેર મેહુલ મેં લાલજી પટેલને અંજામ સુધી પહોંચાડી દીધો હતો.તેણે મને વિક્રમ દેસાઈ સુધી પહોંચવાનો રસ્તો બતાવી દીધો હતો.હું સુલોચનાને મળવા રેડ એરિયામાં જઈ ચડ્યો હતો.એ મારી સામે ઉભી હતી.મારો મનસૂબો સાફ હતો.સુરું પાસેથી રેંગાની બાતમી મેળવી,રેંગાને શિકન્જામાં લઇ વિક્રમ દેસાઈની માહિતી મેળવવી. “ના ગમી એ?”સુરુંએ મજલીની ઓરડી તરફ જોઈ પૂછ્યું.સુરું દેખાવડી હતી.શરીરે વ્યવસ્થિત બાંધાની.રેંગો શા માટે તેના પર મોહી ગયો હતો એ મને સમજાય ગયું હતું. “હું તારાં માટે જ આવ્યો છું”મેં કહ્યું, “એની પાસે તારું એડ્રેસ પૂછતો હતો” “મારો ભાવ એના કરતાં ઊંચો “સુરુંએ કહ્યું, “હું