અજીબ દાસ્તાન હે યે…. - 26 - છેલ્લો ભાગ

(58)
  • 5.1k
  • 2
  • 1.9k

અજીબ દાસ્તાન હે યે…. 26 પાછળ ના પાર્ટ માં જોયું કે નિયતિ અને રાહુલ ના લગ્ન થઈ જાય છે અને ખુશી ખુશી એક વર્ષ વીતી જાય છે…..બંને ના લગ્ન ન એક વર્ષ પૂરું થવાની ખુશી માં પાર્ટી રાખવામાં આવે છે…..અને તે જ નિયતિ રાહુલ ને દિલ થી પોતાનો બનાવી લેવા ઈચ્છે છે પણ ત્યાં જ અચાનક એમ્બ્યુલન્સ આવતા નિયતિ જમીન પર ફસડાઈ પડે છે….. નિયતિ બપોર ની રાહુલ ને ખુશ કરવા અને એને પૂરેપૂરી સમર્પિત થવા તેમજ રાહુલ ને પોતાનો દિલ થી બનાવવા માટે તૈયારી માં લાગી જાય છે…..રાહુલ હમેંશા થી નિયતિ ને તૈયાર થયેલી જોવા ઇચ્છતો હોય છે…..આ કારણે