અનંત નામ જિજ્ઞાસા. - 4

  • 3.6k
  • 1.2k

{ ગઈ કાલે } ( સંજય સર પાયલ થી નારાજ હોય છે અને પાયલ એમના પાસે માફી માંગે છે,ઓફીસ માં પાયલ ની બહેન દિવ્યા નો ફોન આવે છે.દિવ્યા પાયલ ને એના મન ની વાત કહે છે ) હવે આગળ પાયલ : વોટ ??????? કોન છે એ?? શું કરે છે??? ક્યાં થી મળ્યા ??? કેવો દેખાઈ છે??? દિવ્યા : એક મિનિટ એક મિનિટ શ્વાસ તોહ લઈ લે પેલા પાયલ : જલ્દી બોલ દિવ્યા : તને ખબર છે હું મારી ફ્રેન્ડ ના લગન માં ગઈ હતી પાયલ : ( ઉત્સાહ થી )હા જીનલ ના લગન માં ,આગળ બોલ હવે.