મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 10

  • 3k
  • 1.3k

નીતિનની સામે જોઈ રહેલી રિધિમાં પોતાના મનમાં ઉઠી રહેલી લાગણીઓ પ્રત્યે નીતિનની બેરુખી સહન ન કરી શકી. આંસુ નીકળ્યા પણ જો એ તરફ ધ્યાન આપે તો ઓફિસમાંથી નીકળી જવું પડશે. જો નીતિન સાથે વાત ન થાય તો કદાચ ઓફિસમાં બીજી વાર પગ પણ મૂકી ન શકાય. જો કઈ ન બોલી તો નીતિનથી હમેશા માટે દૂર થઈ જવું પડે. બસ આ જ વિચારીને રિધિમાં એક વિચાર સાથે ઉભી થઇ, આંસુ લુછયા અને નીતિનની કેબિનનો દરવાજો નોક કરી અંદર જવાની પરમિશન માંગી. નીતિને રજા આપી અને કમ્પ્યુટરમાંથી નજર હટાવી અને દરવાજા પર ઉભેલી રિધિમાંને જોઈ એ બોલ્યો, "યસ મિસ રિધિમાં, આઈ ડોન્ટ