કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 24

  • 3.5k
  • 836

કોલેજ ના દિવસો પ્રેમ ની એક ઝલક ભાગ-24 ત્યાં મનીષા તેના રૂમમાં રડી રહી હતી અને તે નિરાલીને કહ્યું કે નિરાલી તું જેમ સમજે એવું કોઈ નથી તે અનેક પ્રશ્નો કરે છે, ત્યારે નિરાલી કહ્યું તારે જે કહેવું હોય તે પિતાજી ને કહેજે.... પિતાજી હોલમાં ખુરશી પર બેઠા છે ત્યાં સામે મનીષા નીચું માથું કરીને ઉભી હતી. બાજુમાં નિરાલી તેના અનેકો પ્રશ્નો પૂછવા લાગી હતી, અને ત્યારે પિતાજી અને તેની મમ્મી નિરાલીને કહ્યું બસ નિરાલી હવે તું બોલીશ નહિ. પિતાજી કહ્યું બેટા હું તને જાણું છું તું પરિવારને ખોટું લાગે તેવું કોઈ કામ કરે તેવી નથી. પણ મે આજે