સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-42

(98)
  • 7.2k
  • 7
  • 3.5k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-42 મલ્લિકા ઘરમાં એકલી હતી પોતાનાં બેડરૂમમાં જઇને શાંતિથી બેઠી હતી અને પોતાનાં અને મોહીતની ઓળખાણ-મિલન સુધી જૂની વાતો વાગોળી રહી હતી એ પોતાને આંકી રહેલી કે મોહીતને એ સમજાતુ નહોતું પણ ખબર નહીં એને મોહીતની બધી વાતો યાદ આવી રહી હતી શરૂઆતથીજ એણે પ્રેમ માટે શું શું કર્યું એને સાચો જ આકર્ષણ અને માનપૂર્વક પ્રેમ હતો કે માત્ર કાયમી સુખ આનંદ કરવાની ચાવી ઉભી કરી રહેલી ? મલ્લિકાને યાદ આવ્યું કે એણે ઇન્ડીયા પાછા જવાની વાત કરી એ સમયે એણે મનમાં વિચારી લીધેલું કે ક્યારે શું કરવાનું છે એક સેકન્ડમાં મનમાં વિચાર આવી ગયેલો કે આને