એક અનોખી લવ સ્ટોરી

(18)
  • 9.1k
  • 5
  • 5.1k

(1) સ્પેન.. દુનિયામાં સૌથી વધારે પર્યટકોને આકર્ષતા દેશોમાનો એક દેશ. યુરોપના કહો કે દુનિયાના સૌથી સુંદર દેશોમાં આવતો દેશ એટલે સ્પેન. સ્પેનનું નામ સાંભળીને લોકોને જિંદગી ના મિલેગી દોબારા મૂવી યાદ આવે અને સાથે વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ક્લબ રીયલ મેડ્રીડ અને બાર્સેલોના પણ યાદ આવે. આપણો ભારત જેટલી વિવિધતા ધરાવે છે તેટલી જ વિવિધતા સ્પેન ધરાવે છે, ભારતને ઉત્સવોનો દેશ કહેવામા આવે છે પણ કદાચ બોવ ઓછા લોકોને ખબર હશે કે સ્પેન પણ આપડા ભારતની જેમ જ ઉત્સવ પ્રિય દેશ છે. રમણીય દરિયા કિનારાઓ, દિલને મત્રમુગ્ધ કરી મૂકતા ઉત્સવો, બેમિસાલ સૌદર્ય, ફૂટબોલ ક્રેજી દેશ, આ બધાજ નામ જો