દરેક ક્ષેત્રમાં સફળતા - 24

  • 3.3k
  • 2
  • 1.3k

ભાગ 24 પ્રકરણ 11 નેવર ગીવઅપ માની લ્યો કે કોઇ બે વ્યક્તી છે જેમને ચીત્રો દોરતા બીલકુલ આવળતુ નથી અને તેઓ સાથે બેસીને ચીત્ર દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે દેખીતુજ છે કે બન્ને વ્યક્તી પ્રથમ વખતજ ચીત્ર દોરતા હોવાથી તેમના ચીત્રો જોઇએ તેવા સારા