પહેલાં પ્યારનો પહેલો વરસાદ...

  • 1.8k
  • 1
  • 656

 "વાઉ! કેવો મસ્ત ઝરમર ઝરમર વરસાદ વરસે છે!" મેઘના એ કહ્યું. "ઓય પાગલ, મગજ તો છે ઠેકાણે કે નહિ?!" બાદલે કહ્યું. "છે... ના નથી! બિલકુલ નથી! મને તો બહુ જ મજા આવે છે... જો તો ખરો શું વરસાદ છે!" મેઘના એ બહુ જ સાલસતાથી કહી દીધું. "અરે બાપા... આ મુશળધાર વરસાદ આવે છે... ઘરે બધા ચિંતા કરે છે અને તને તો જો મસ્તી સૂઝી છે!" વરસાદ થી બચવા બંને બાઈક સાથે જ એક દુકાને આવી ગયા હતા. પહેલા તો અમુક લોકો ત્યાં હતા પણ અમુક વરસાદ માં જ પલળતા પલળતા જ ચાલ્યા ગયા તો આ બંને જ અહીં એકલા