વણાંક દરેક જગ્યાએ હોય છે, પછી વાર્તામાં હોય, કે પછી રસ્તામાં હોય, કે પછી જિંદગીમાં હોય. એક એવો સમય આવે છે જ્યાંથી જિંદગી પોતાના દિશા બદલે છે. તમારા જીવનમાં પણ આવ્યો હશે એવો જ વણાંક. વિચારો અને ચાલો આગળ વધીએ આ વાર્તાના આઠમાં ભાગમાં. તમે કેવા વણાંકની અપેક્ષા રાખો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ચાલો વાર્તાના સફરમાં, એક નવી દિશા મળે એવી આશા સાથે આ રહ્યો "તું મને ગમતો થયો" વાર્તાનો આઠમો ભાગ.......શ્રેયા પાસે ભવિષ્ય વિષે વિચારવા બે મહિના જેટલો સમય હતો... આગળ હવે કયો course કરવો, હવે પછીનો અભ્યાસ ક્યાં કરવો આ બધી માહિતી એ મેળવવા