લાગણી - 8

  • 3.8k
  • 1
  • 1.1k

ચોર.... ચોર...... પકડો આને પકડો.... આ જ ચોર છે.... ,, મારા રૂપીયા ઓ સાહેબ... મારા રૂપીયા પાછા અપાવો ... , આને પોલીસ સ્ટેશન ભેગો કરો..., ના હું ચોર નથી ... , ના હું ચોર નથી ...અરે કવ છું હું ચોર નથી .... આટલુ બોલતા બાપા સફાળા જાગી ગયાં બા અંદર થી દોડતા દોડતા અવાજ સાંભળી બાર આવી ગયાં .... , અરે તમે તો પરસેવે રેબઝેબ થઈ ગયાં છો , ખમો પાણી લઈ આવું , પાણી પીતા પીતા બાપા એ પુછ્યું આ જીગો ક્યાં ?..... અડધી રાત