Love Secrets - 5

  • 4.6k
  • 3
  • 2.2k

આજે રાજ અને બાકી બધા કોલેજ ગયા... રોજ પ્રમાણે લેક્ચર અટેન્ડ કર્યા... આ દૌરાન રાજ તો બસ ગૌરી ને જ જોયા કરતો... ગૌરી ને બસ એ જ વાત નો તો ડર હતો કે પ્રોફેસર એની આ હરકત ને ના જાણી લે... કોલેજ પછી સૌ આઇ.ટી.આઇ. આવી પહોંચ્યા. વાસુ આજે જીદ પર આવ્યો કે ગૌરી એનું પ્રેક્ટિકલ કરી આપે... અને ગૌરી તૈયાર થઈ ગઈ... વાસુ એ જ અનાયાસે જ રાજ ને પણ હેલ્પ કરવા બોલાવ્યો. ત્રણેય વાસુના પી.સી. પર હતા... અચાનક જ ગૌરી એ એના પગ ને રાજ ના પગ સાથે ટચ કરવું શુરૂ કર્યું. રાજ એ પણ ટચ કર્યું.