સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-41 

(106)
  • 7.1k
  • 8
  • 3.3k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-41 મોહીતનાં પિતા સુભાષભાઇનું દુઃખદ અવસાન થયું હતું ઘરમાં શોક અને આઘાતનો માહોલ હતો. મલ્લિકાનાં માંબાપને મોહીત રીતસર ધક્કો મારીને ઘરે પાછાં મોકલ્યાં હોય એવું વર્તન હતું. એને એનાં મનહૃદયમાં કુદરતી એમનાં માટે તિરસ્કાર થઇ રહેલો. એનું એવું જ મનમાં ઠસી ગયેલું કે પાપાનાં મૃત્યુ પાછળ કોઇને કોઇ રીતે મલ્લિકાનાં પેરેન્ટ્સ જવાબદાર છે. મોહીતે માં ને કહ્યું "માં આમ પાપા અચાનક આપણને છોડીને ના જ જઇ શકે કંઇક તો કોઇ કારણ છે જે.. પાપાતો ખૂબ મજબૂત મનોબળવાળાં હતાં એમને તોડી નાંખનાર બળ કહ્યું હતું એ મારે જાણવું છે માં તમે આ વિધી અને તર્પણનું હું બતાવું પછી