હવે આગળ,આગળ આપણે જોયું કે દેવ ને મન લાગતું નથી ભણવામાં તો તે આજે બપોરની રિસેશમાં તે અને તેનો મિત્ર ભાવેશ બાઇક લઈને બસ સ્ટોપ પર જવા નીકળે છે. આજે તે ભાવેશને કહે છે કે યાર કબર નહીં ક્યાંય મન નથી લાગતું . બંને એક જ બાઇક પર બસ સ્ટોપ પર પહોંચી જાય છે . દેવ અને ભાવેશ બસ સ્ટોપ પર આમથી તેમ આટા મારવા લાગે છે તેને ફરીવાર પ્લેટફોમ 6 ઉપર સવારે જે છોકરી જોઈ હતી તે જોવા મળે છે દેવ ભાવેશને કહે છે કે અહીં જ ઉભો રે . કોઈ દિવસ બસ સ્ટોપ પાર જોવા ન મળતો દેવ