મધદરિયે - 9

(11)
  • 3k
  • 1.1k

આપે આગળના ભાગમાં જોયું કે પરિમલ કોઇને કશું જણાવવા માંગતો ન હતો.. એ એના પિતાને સુગંધાની બેવફાઈ વિશે જણાવતો નથી પરંતું એ જગતની સામે સુગંધાનું સત્ય બહાર લાવવા પ્રતિબદ્ધ થાય છે.. સૌથી પહેલા તો પરિમલ હવે દુકાન સંપૂર્ણ રીતે મેનેજર ને હવાલે કરી દે છે.. પોતાના ઘરમાં એ સિક્રેટ કેમેરા ગોઠવી દે છે જેથી સુગંધા પર વૉચ રાખી શકાય..એને મળવા કોણ આવે છે,એ કોની સાથે રિલેશનમાં છે એ બધી બાબતો જાણવા માટે એ પૂરતો બંદોબસ્ત ગોઠવી દે છે.. પરિમલ ઘરેથી કાયમ નીકળી જતો પણ એની ચાંપતી નજર ઘરમાં જ રહેતી હતી.. એક દિવસ રેકોર્ડ કરેલો કેમેરો જોતા પરિમલના પગ તળેથી