અજીબ દાસ્તાન હે યે…. - 24

(36)
  • 5k
  • 1.8k

અજીબ દાસ્તાન હે યે…. 24 પાછળ ના પાર્ટ માં જોયું કે…..રાહુલ ખુશી ને બ્લડ આપે છે અને રાહુલ નો ખુશી પ્રત્યેનો પ્રેમ જોઈ નિયતિ એક ફેંસલોઃ લે છે….એ કહેવા એ રાહુલ ને એક કાફે માં બોલાવે છે ત્યાં એ રાહુલ ને પોતાનો ફેંસલોઃ સંભળાવવા જ જતી હોય છે ત્યાં જ પાછળ થી અવાજ આવે છે…..હવે આગળ…. નિયતિ ની વાતો ચાલુ જ હોય છે અને એ રાહુલ ને કહે છે કે…."મેં એક ફેંસલોઃ લીધો છે…."ત્યાં જ પાછળ થી કોઈ નો અવાજ આવે છે કે…."એક મિનિટ….." રાહુલ અને નિયતિ બંને એ તરફ જોવે છે અને ઉભા થઇ જાય છે…..અને ત્યાં અર્જુન અને