એક મેકના સથવારે - ભાગ ૫

  • 3.8k
  • 2
  • 1.3k

આગળના ભાગમાં આપણે જોયું કે રોહનના ફાર્મ હાઉસ પર કોઈને કહ્યા વગર ગયેલા કંદર્પ ને ખબર પડે છે કે રોહન પાસે પેલા ગુંડાઓ માટે ખુબ જ જરૂરી એવું એક બોક્સ છે અને તેમાં કઈક અગત્યની વસ્તુ તેણે પેલા ગુંડાઓ ના હાથમાં ન આવે એ રીતે ત્યાં છુપાવી રાખી છે અને એ બોક્સને રોહન પાસેથી ઝુંટવી લેવા માટે ગુંડાઓએ રોહનને ઢોરમાર માર્યો હોય છે અને ગુંડાઓ ત્યાં થોડી શોધખોળ કર્યા બાદ ખાલી હાથે પાછા ફરે છે.આ બધું કંદર્પ એક ખૂણામાં સંતાઈને પોતાની નજરે જુએ છે ત્યાંથી આગળ... પેલા ગુંડાઓ ત્યાંથી હવે જતા રહ્યા હતા અને રોહન અર્ધબેભ