જોકર – સ્ટૉરી એક લુઝરની – 46

(74)
  • 5.7k
  • 6
  • 2.4k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 46 લેખક – મેર મેહુલ આબુમાં મને ક્રિશા નામની એક છોકરી મળી હતી. હું હંમેશા જ્યાં બેસી મારો ભૂતકાળ યાદ કરતો ત્યાં આવી એ મારી સાથે બેસવા લાગી.તેના માતા-પિતા આ દુનિયામાં નહોતાં.એ વાત જાણી મને દુઃખ થયું.મેં તેને પછીના દિવસે મારી દુકાન પર આવવા કહ્યું. સવારના પાંચ થયાં હતાં.આદત મુજબ હું મારી દુકાન તરફ ચાલતો થયો.મારી દુકાન હું રહેતો ત્યાંથી પાંચ કિલોમીટર જેટલી દૂર થતી.હું રોજ આ સફર ચાલીને કાપતો.અહીં સવારે 0° સુધી તાપમાન નીચે ચાલ્યું જતું.અહીં સવારે ચાલવાની મજા જ કંઈક અલગ હોય છે.પંચાવન મિનિટમાં હું મારી દુકાને