રકત યજ્ઞ - 6

(52)
  • 3.4k
  • 2
  • 1.5k

"તો આજે દરેક ક્લાસ ગ્રુપ ના સજેશન જમા કરાવવા નો દિવસ છે,નેક્સ્ટ લેક્ચર માં દરેકે પોતાના પસંદ કરેલ જ્ગયા ની ડીટેલ્સ જમા કરાવી દેવી,15 દિવસ બાદ ક્યાં જવું તે નક્કી કરવામાં આવશે"પ્રોફેસર આટલુ જણાવી ને ભણાવવા નુ શરૂ કર્યુ..બીીજા તાસ માં રોહી પોોતાના સજેશન પણ જમા કરાવ્યાં અને પછી રોહિ. અનેેરાજ કેેેન્ટટીીન માંં બેઠા.. રાજે રોહિ ના હાથ પર હાથ મૂકી કહ્યું"છેલ્લા બે મહિના થી હુ ઈઝહાર કરું છું પણ તું હા નથી પડતી કે નથી ના પાડતી મારે બીજું કશું નહીં પણ તારો જવાબ જોઈએ છે હું જાણું છું તુ પણ મને પ્રેમ કરે છે, તારીી આંખોમાં મારી માટે