કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 22

  • 3.7k
  • 1k

કોલેજ ના દિવસો પ્રેમની એક ઝલક ભાગ-22 ત્યાં નિશાંતને એક ફોન આવે છે, તે ફોન તેનાં મિત્ર પરેશ કહ્યું તમે જલદી કેમ્પ તરફ પાછાં ફરો કેમ કે સર કહ્યું છે કે મોસમ શાંત થયો છે તો જલ્દી અહી થી નીકળી જવાનું કહ્યું છે ઓક. નિશાંત મનીષા કેમ્પમાં આવી જાય છે. બધાં લોકો ઘર માટે રવાના થાય છે. રાતે સમયે તે લોકો પહોંચી જાય છે અને સવારે કોલેજમાં એક દિવસ આરામ કરવા માટે રજા રાખવામાં આવે છે. બીજા દિવસે રોજની જેમ બધા સમયે કોલેજ આવી જાય છે મનીષ એ નિશાંતને શોધે છે, પણ તે કોલેજમાં દેખાતો નથી તે ઘણાં ફોન કરે