કોલ સેન્ટર (ભાગ-૩૧)

(68)
  • 6.5k
  • 4
  • 2.9k

કેમ?કેમકે તે થોડીવાર પાયલ સાથે રહે છે,તો થોડીવાર મારી સાથે રહે છે.તેના મનમાં શું ચાલી રહ્યું છે તે મને પણ ખબર પડતી નથી.મને લાગે છે કે તે પાયલને છુટાછેડા નહિ આપે,અને મને કહેશે કે હું તારી સાથે લગ્ન કરીશ.જે હોઈ તે પણ મારે તારી અત્યારે જરૂર છે,તારે મારુ એક કામ કરવાનું છે.વિશાલસર મીટીંગ પુરી થયા પછી ક્યાં જાય છે,એની પર તારે નજર રાખવાની છે.પણ હું શા માટે આવું કામ કરું?*******************************મારા માટે ધવલ..!!!ધવલ આગળ એક શબ્દ પણ બોલ્યો નહિ.સારું હું વિશાલસર પર નજર રાખીશ.તે ક્યાં અને કોને મળે છે તેની માહિતી હું તને આપીશ,ઓકે.માનસીની ઘડિયાળ પર નજર ગઇ તો અગિયાર વાગી