સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-40

(105)
  • 7.2k
  • 8
  • 3.4k

સ્કાય હેઝ નો લીમીટપ્રકરણ-40 મોહીતનો ફોન બીઝી આવી રહેલો એટલે મલ્લિકાએ પછી ફોન કરવા વિચાર્યું પછી સ્વીચ ઓફ આવ્યો. પછીથી હિમાંશુને ફોન કરી સમાચાર આપ્યાં. મલ્લિકાને મોહીતનાં પાપા ગૂજરી ગયાં નાં સમાચાર મળી ગયાં. મલ્લિકાએ પછી મોહીતને ફોન કરવા પ્રયત્ન કર્યો પણ એને ફોન બીઝી આવ્યો. મલ્લિકા મોહીતને ફરી ફોન કરવા જાય છે તો એનાં ફોન પર કોઇ ફોન આવે છે એ હુંકારમાં જવાબ આપી પતાવે છે. છેલ્લે ઓકે કહી ફોન મૂકે છે ઘણાં પ્રયત્ન પછી મોહીતને ફોન લાગે છે અને મોહીતે ફોન ઉપાડી એટલુંજ બોલે છે. આર યુ હેપી નાઉ ? યુ કિલ્ડ માય ફાધર... એટલુંજ બોલીને ફોન કાપી